માળિયા (મિ.) (મોરબી અપડેટ): સરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ (ઉંમર વર્ષ 20) તેઓ ઘનશ્યામભાઈ ભાનુશંકર રાવલના પુત્રનું તારીખ 28/08/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 31/08/2026 ને સોમવારના રોજ સાંજે 04 થી 06 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી સરવડ(જૂનું ગામ) ખાતે રાખેલ છે.