મોરબી અપડેટ ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન કંપની ફ્લિપકાર્ટને મોરબીમાં ડોર ટુ ડોર ડીલેવરી માટે ડીલેવરી મેનની જરૂર છે. જેથી મોરબી -1 અને મોરબી-2 વિસ્તાર માટે ડીલીવરી મેનની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક કમાણી કરવા ઇચ્છુક ઉમેદવારોને તુરંત સંપર્ક કરવા જણાવાયુ છે.● ડીલીવરી મેન- 30સેલેરી : 18000 ફિક્સ + પેટ્રોલ ભથ્થું+ પી. એફ અથવા 14થી 20 રૂપિયા પ્રતિ પાર્સલ ડિલિવરી ઓફીસ 1 : શોપ નં.4,5,6, ગ્રાઉન્ડ ફ્લોર, પ્રભુવન શોપિંગ, શિવાય પ્લાઝા, મહેન્દ્રનગર ચોકડી, મોરબી -2 જીગરભાઈ ચૌહાણ મો.9106693086ઓફીસ 2 : ગ્રાઉન્ડ ફ્લોર ક્રિષ્ના મેરેજ હોલ, વાવડી ચોકડી પાસે, બાયપાસ રોડ, મોરબી -1 ધાર્મિકભાઈ મો.9157243155