કિસાન, અનુ.જાતિ, બક્ષીપંચ, મહિલા અને યુવા મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા કોષાધ્યક્ષની નિમણુંકમોરબી: ભારતીય જનતા પાર્ટી, મોરબી જિલ્લા દ્વારા જિલ્લા પ્રમુખ તથા પ્રભારી સાથે પરામર્શ કરીને મોરબી શહેર મંડલના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લાના ત્રણેય મહામંત્રી સાથે સંકલન કરી આજ રોજ આ સંગઠનાત્મક નિમણૂકો જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા જાહેર કરવામાં આવી છે.કિસાન મોરચો● પ્રમુખ: કાંતિલાલ હરજીવનભાઈ કણસાગરા● ઉપપ્રમુખ: નવીનભાઈ કાનજીભાઈ ડાભી, વિપુલભાઈ કાનજીભાઈ સંતોકી, જગદીશભાઈ મનુભાઈ ગોગા● મહામંત્રી: પિયુષભાઈ મનસુખભાઈ સાણજા, લાલુભા નારૂભા ઝાલા ● મંત્રી: મહેશભાઈ નાનજીભાઈ દેત્રોજા, વસંતભાઈ માધાભાઈ નકુમ, નિખીલભાઈ શાંતિલાલ છગાણી ● કોષાધ્યક્ષ: કેવલભાઈ રમેશભાઈ ગજીયાઅનુસૂચિત જાતિ મોરચો● પ્રમુખ: પ્રવિણભાઇ કારાભાઈ સોલંકી,● ઉપપ્રમુખ: કિશોરભાઈ પ્રેમજીભાઈ વાઘેલા, કેતનભાઇ દિલીપભાઈ પુરબિયા, વિનોદભાઇ કારાભાઈ સનાળિયા, રવજીભાઈ હરજીભાઈ સોલંકી ● મહામંત્રી: હિમતભાઈ તેજાભાઇ ચાવડા, મહેશભાઈ ભાણાભાઈ પરમાર ● મંત્રી: રોહિતભાઈ ખંગારભાઈ વાઘેલા, જીતુભાઈ બટુકભાઈ ચાવડા, વરુણભાઈ બાબુભાઈ સોલંકી, હસમુખભાઈ આંબાભાઈ વણોલ, પ્રિન્સભાઇ રાજેશભાઈ અંબાલિયા ● કોષાધ્યક્ષ: બળવંતભાઈ આંબાભાઈ અંબાલિયાબક્ષીપંચ મોરચો● પ્રમુખ: ઉગાભાઈ ગોવિંદભાઇ રાઠોડ ● ઉપપ્રમુખ: જયસુખભાઈ નરસિભાઇ સોનગ્રા, પ્રવિણદાનભાઈ સમરથદાનભાઈ ગઢવી, જિગ્નેશભાઈ કાંતિભાઈ નગવાડિયા, દેવેનભાઈ શિવધનભાઈ વ્યાસ ● મહામંત્રી: પીન્ટુભાઈ દિલીપભાઈ ભટ્ટી, સુરેશભાઈ પોપટભાઈ સીરોહિયા ● મંત્રી: ભરતભાઈ ભગવાનજીભાઈ સરવૈયા, પ્રભુભાઈ નવઘણભાઇ પરમાર, સમીરભાઈ જલાભાઈ ગમારા, જેન્તીભાઈ છગનભાઈ ઘાટીલિયા ● કોષાધ્યક્ષ: પંકજભાઈ નારણભાઈ વારનેશિયામહિલા મોરચો● પ્રમુખ: જાગૃતિબેન રાજેશભાઈ ગઢિયા ● ઉપપ્રમુખ: નિશાબેન હિરેનભાઈ મસરૂ, ભાનુબેન રમણીકભાઇ મૈજડિયા, મનીષાબેન વસંતભાઈ પરમાર● મહામંત્રી: મોનાબેન વિશાલભાઈ ત્રિવેદી, ગાયત્રીબેન જીવરાજભાઈ મકવાણા● મંત્રી: ખુશ્બુબેન પ્રવિણભાઇ વીસાણી, હિમશીખાબેન મહેશભાઈ રાઠોડ, આશ્લેષાબેન સચિનભાઈ કોટેચા, જીજ્ઞાશાબેન પ્રકાશભારતી ગૌસ્વામી ● કોષાધ્યક્ષ: હેતલબેન મહેશભાઈ બાવરવાયુવા મોરચો● પ્રમુખ: જયદીપભાઈ ચંદુભાઈ કંડિયા ● ઉપપ્રમુખ: ઓમભાઈ સુરેશભાઈ કોઠીયા, મંદિપસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મયુરભાઈ બાબુભાઈ ડાંગર, સંદીપસિંહ ભીખુભા જાડેજા ● મહામંત્રી: તેજસભાઈ મહેન્દ્રભાઈ બારા, જયપાલસિંહ વિનોદસિંહ રાઠોડ ● મંત્રી: હાર્દિકભાઈ હરિલાલભાઈ કંઝારિયા, અરુણભાઈ રાજેન્દ્રભાઈ રામાવત, યશભાઈ કમલેશભાઈ રાઠોડ, આર્યનભાઈ ચંદ્રકાંતભાઈ ત્રિવેદી, આનંદભાઈ જયંતિભાઈ ઘોડાસરા ● કોષાધ્યક્ષ: અમિતભાઈ કાનજીભાઈ મરછોયા#MorbiUpdate #Morbi #BJP #MorbiBJP #MorchaAppointments #GujaratPolitics #LatestNews