મોરબી અપડેટ : મૂળ જુના સાદુળકા હાલ તારાપર (અમરનગર) નિવાસી દિલિપસિંહ જીવુભા ઝાલાનું તા. 28/08/2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 31/08/2026 ને સોમવારના રોજ સાંજે 3 થી 6 કલાકે અને ઉત્તરક્રિયા તા. 03/09/2026 ને ગુરુવારના રોજ તારાપર (અમરનગર) ખાતે રાખવામાં આવ્યું છે.