મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ACCORD VITRIFIED PVT.LTD.માં બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવ -1અનુભવ : 2થી 3 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટસ્કીલ : કોરલ ડ્રો અને ફોટો શોપACCORD VITRIFIED PVT.LTD.સર્વે નં.151/પૈ3, નર્મદા કેનાલ પાસે, મોરબી-હળવદ રોડ,ઉંચી માંડલ, તા.મોરબીમો.9726420204