સેનેટરીવેર રિપેરિંગ માટે બેસ્ટ અને સસ્તો વિકલ્પ, મોરબીમાં જ એમ-સીલની એ ટુ ઝેડ પ્રોડક્ટનું મેન્યુફેકચરિંગ : 24 કલાક સેલ સર્વિસની ખાતરી, કસ્ટમાઇઝેશન મુજબ પણ પ્રોડક્ટ તૈયાર કરી અપાશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબીનો સિરામિક સેનેટરીવેર ઉદ્યોગ સતત વિકાસ કરી રહ્યો છે. અત્યાર સુધી સેનેટરીવેરના રિપેરિંગ માટે વપરાતું મટિરિયલ મોટેભાગે ચાઈનાથી આવતું હતું. પરંતુ હવે મોરબીમાં જ AB Sanitary Solution દ્વારા 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાનું સેનેટરીવેર રિપેરિંગ મટિરિયલ બનાવવામાં આવી રહ્યું છે. ફેક્ટરીમાં ઉત્પાદન દરમિયાન નીકળતા સેકન્ડ કે થર્ડ ગ્રેડના સેનેટરી પીસને રિપેર કરી તેને પ્રીમિયમ ગ્રેડમાં ફેરવવા માટે આ પ્રોડક્ટ્સ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.AB Sanitary Solution ની મુખ્ય વિશેષતાઓ:● મેન્યુફેક્ચરર ટુ ફેક્ટરી: કંપની પોતે જ મેન્યુફેક્ચરર હોવાથી વચેટિયાઓ વિના સીધું જ ફેક્ટરી માલિકોને વેચાણ કરે છે, જેથી પ્રોડક્ટ અત્યંત સસ્તી અને શ્રેષ્ઠ ક્વોલિટીવાળી મળે છે.● કસ્ટમાઇઝેશન સુવિધા: તમારી ફેક્ટરીની સેનેટરીવેર બોડીના ચોક્કસ કલર સાથે મેચ થતું મટિરિયલ (એમ-સીલ/બોડી મટિરિયલ) ખાસ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.● 24 કલાક સર્વિસ: ગ્રાહકોની સુવિધા માટે કંપની દ્વારા 24 કલાક (24 Hours) સર્વિસ પૂરી પાડવામાં આવે છે.● ચાઇનીઝ પ્રોડક્ટનો ઉત્તમ વિકલ્પ: અગાઉ ચાઇનાથી આવતા મોંઘા મટિરિયલની સામે આ એક સંપૂર્ણ સ્વદેશી, સસ્તો અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો વિકલ્પ છે.ઉપલબ્ધ પ્રોડક્ટ્સની યાદી:● A-B Material For Body● A-B Tube For Glaze● U.V. Injection For Glaze●U.V. Laser Light● Finishing Roll Big Holl● Drilling Machine● T.W. Green Duster● Sponge (U.K.)● Waterproof Body Spray & Waterproof Glaze Spray● Burner Tube for Kiln● Sisic Beams And Plate For Kiln● 68% Alumina Balls & Bricks● 92% Alumina Balls & Bricksએડ્રેસ : ગોડાઉન નં 7, સર્વે નં.17/1 પૈકી 4, ભડિયાદ, લાલપર અમિતભાઈમો.9825196917બિપિનભાઈમો.9998551820ઈમેલ: absanitarysolution@gmail.comવેબસાઈટ: www.absanitarysolution.com#Morbi #MorbiUpdate #CeramicIndustry #Sanitaryware #MakeInIndia #ABSanitarySolution #MorbiCeramic #VocalForLocal #SanitarywareRepair #GujaratBusiness