મોરબી અપડેટ ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત શિવમ બજાજ તથા બજાજ ચેતક શો-રૂમમાં સ્ટાફની વિવિધ વિભાગોમાં કુલ 17 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● સેલ્સમેન - 4● બીલિંગ ઓપરેટર - 3● સર્વિસ મિકેનિક - 4● વોશિંગ સ્ટાફ - 4● ફ્લોર સુપરવાઇઝર - 2શિવમ બજાજ/ બજાજ ચેતકદરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષ,HDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં. 7383399154મો.નં. 9879796523#Morbi #MorbiJobs #JobVacancy #Bajaj #BajajChetak #MorbiUpdate #MorbiNews #Employment #GujaratJobs