સિરામિક સહિત કોઈ પણ કારખાના માટે આ કુલર બેસ્ટ : કુલર 10 ડિગ્રી જેટલું તાપમાન ઘટાડી દેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગો અને ફેક્ટરીઓ માટે મનપસંદ મંડપ ડેકોરેશન ખાસ જમ્બો કુલરનો સ્ટોક ક્લિયરન્સ સેલ લાવ્યું છે. હાલ ગરમીની સિઝન પૂર્ણ થઈ હોય, આ કુલરનો સ્ટોક એકદમ સસ્તા ભાવે પૂરો કરવાનો છે. જમ્બો કુલરની વિશેષતાઓ● રાજકોટની ખ્યાતનામ કંપની 'રાજ કુલિંગ સીસ્ટમ પ્રા.લી.' દ્વારા મેન્યુફેક્ચરિંગ અને મનપસંદ મંડપ ડેકોરેશન તેનું મોરબી જિલ્લાનું ઓથોરાઈઝ ડીલર.● આ જમ્બો કુલર કાળઝાળ ગરમીમાં 10 ડિગ્રી જેટલું તાપમાન ઘટાડી દે છે.● કુલરમાં 90 લીટર તથા 200 લીટરની ટાંકી ઉપલબ્ધ છે.● આ કુલર અંદાજે 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા ધરાવે છે.● સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ફેકટરીઓ માટે ખાસ વેચાણથી ઉપલબ્ધ.● દરેક કુલરના સ્પેરપાર્ટ્સ મળશે તેમજ કોઈ પણ જૂના કૂલરની સર્વિસ પણ કરી આપવામાં આવશે.ફેક્ટરીમાં ઠંડક મેળવવા અને કુલરની ખરીદી કરવા માટે આજે જ સંપર્ક કરો :MANPASAND MANDAP DECORATIONરાજપર રોડ, મારૂતિ સુઝુકી વર્કશોપ પાસે, રાજપર રોડ, શનાળા, મોરબીભાવેશભાઈ પટેલમો.નં.9979999512