વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા હરેશભાઇ સુખાભાઈ ધોરીયા ઉ.22 નામના ખેડૂતની વાડીએથી તસ્કરો ગત તા.21ના રોજ બપોરના સમયે રૂપિયા 40 હજારની કિંમતનું જીજે - 36 - એક્યુ - 2778 નંબરનું બાઈક ચોરી કરી લઈ જતા વાંકાનેર તાલુકા પોલીસે હરેશભાઈની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ વાહન ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.