પાર્ટી વેર, કોટન વેર, વેસ્ટર્ન વેર, ટી-શર્ટ અને સાડીઓના એકથી એક ચડિયાતા કલેક્શન ઉપર 10% થી 40% સુધીનું ડિસ્કાઉન્ટ : રૂ.5000ની ખરીદી પર આકર્ષક ગિફ્ટ ફ્રી!મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે રક્ષાબંધન પર્વ નિમિત્તે ખરીદી કરવાની એક ખાસ તક આવી ગઈ છે! 'આર્ટ ગેલેરી' દ્વારા મોરબીમાં માત્ર એક દિવસના શાનદાર એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સોમવાર, 24 August ના રોજ યોજાનાર આ સેલમાં મહિલાઓ માટે અવનવા કપડાંનું શાનદાર કલેક્શન રજૂ કરવામાં આવશે.શુ મળશે એક્ઝિબિશનમાં ?આ એક્ઝિબિશનમાં લેટેસ્ટ ટ્રેન્ડના કપડાંનો વિશાળ ખજાનો જોવા મળશે. અહીં તમને પાર્ટી વેર, કોટન વેર, વેસ્ટર્ન વેર, ટી-શર્ટ અને સાડીઓનો અદભુત સંગ્રહ એક જ છત નીચે મળી જશે.ખાસ ઓફર અને ડિસ્કાઉન્ટગ્રાહકો માટે આ સેલમાં વિશેષ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. અહીં 10% થી 40% સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત, તહેવારની ખુશીમાં વધારો કરવા 5000 ની ખરીદી કરવા પર 1 ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવશે. તો રક્ષાબંધનની આ ખાસ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહીં.એક્ઝિબિશન તા.24 ઓગસ્ટસવારે 10 થી સાંજે 7 સ્થળ : આર્ટ ગેલેરી S-61, સેકન્ડ ફ્લોરકેપિટલ માર્કેટ, મોરબીમો.9879252776#Morbi #MorbiUpdate #RakshaBandhanSpecial #ExhibitionCumSale #ArtGalleryMorbi #ShoppingInMorbi #DiscountOffer #PartyWear #WesternWear #SareeCollection #MorbiNews