મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત એક ફર્મમાં બેક ઓફિસ વર્ક માટે ઉત્સાહી અને કાર્યક્ષમ 2 Girls Staff ની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક બહેનોને પોતાનું રિઝ્યુમ તાત્કાલિક વોટ્સએપ કરવા જણાવાયુ છે.--------------------------------------------જરૂરી લાયકાત અને ક્ષમતા:● શિક્ષણ: મિનિમમ ગ્રેજ્યુએટ (Graduate)● કમ્પ્યુટર જ્ઞાન: ઈન્ટરનેટ સર્ફિંગ અને કમ્પ્યુટર નોલેજ જરૂરી● અન્ય કૌશલ્ય: વાતચીતમાં સ્પષ્ટતા અને નવું શીખવાની તૈયારી--------------------------------------------કામનું સ્વરૂપ:● બેક ઓફિસ વર્ક અને ડેટા મેનેજમેન્ટ● કલાયન્ટ કોમ્યુનિકેશન અને ઓપરેશનલ સપોર્ટ● રોજીંદા ઓફિસ કાર્યોનું સંચાલન--------------------------------------------● ઓફિસનો સમય: સવારે ૯:૩૦ થી સાંજે ૭:૩૦● પગાર: ક્ષમતા અને અનુભવ મુજબ (આકર્ષક સેલેરી પેકેજ)--------------------------------------------રસ ધરાવતી ગર્લ્સ ઉમેદવારોએ પોતાનું Resume (CV) નીચે આપેલા નંબર પર વોટ્સએપ કરવું:નોંધ: ઇન્ટરવ્યુ 25 ઓગસ્ટના રોજ રહેશે, તેના માટે પહેલાં CV મોકલવું ફરજિયાત છે.એડ્રેસ : ન્યુ બસ સ્ટેન્ડ નજીક, મોરબીમો.6355964327