મોરબી અપડેટ : વાવડી નિવાસી જુગતરામભાઈ ડાયાલાલ અઘેરા (વ્યાસ) ઉંમર વર્ષ 73) તેઓ કિરીટભાઈ અઘેરા (7990769219), દિલીપભાઈ અઘેરા (99797 40465) અને રાકેશભાઈ અઘેરા (96383 95195)ના પિતાનું તારીખ 20/08/2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24/08/2026 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સમજુબા સ્કૂલ વાળી શેરી, સંત કબીર વાટિકા સોસાયટી, વાવડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.