શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વિભાગોમાં અનેક જગ્યાઓ માટે ભરતી: રહેવા-જમવાની અને ટ્રાન્સપોર્ટેશનની ફ્રી સુવિધામોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : શિક્ષણ ક્ષેત્રે મોટું નામ ધરાવતા મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન (મોરબી) દ્વારા શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક વિભાગમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો શિક્ષણ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવા માંગે છે, તેમના માટે નવયુગ ગ્રુપ સાથે જોડાવવાની આ એક ઉત્તમ તક છે.---------------------------------------------------------પ્રોફેસરની ભરતી● LLB કોલેજતમામ વિષયોના પ્રોફેસરો● MBA કોલેજતમામ વિષયોના પ્રોફેસરો● BBA કોલેજતમામ વિષયોના પ્રોફેસરોઆકર્ષક સુવિધા : ટ્રાન્સપોટેશન તેમજ રહેવાની તથા જમવાની સુવિધા નિઃશુલ્કનોકરી માટે તમારી અરજી/બાયોડેટા WhatsApp કરો: મો. 9913067898---------------------------------------------------------બિન-શૈક્ષણિક વિભાગ( ગુજરાતી માધ્યમ)● C.E.O.સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના KG to PG સુધીના તમામ યુનિટનું સફળતા પૂર્વક શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઉપર દેખરેખ રાખી શકે અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સિસ્ટમ ડેવલપ કરી શકે તેવા ઉમેદવાર● Principal / Vice Principal / Coordinatorધોરણ 1 થી 12ની શાળામાં શૈક્ષણિક કાર્ય અને મેનેજમેન્ટ સારો અનુભવ ધરાવતા ઉમેદવારો જરૂરી● સુપરવાઈઝરનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ની તમામ બ્રાન્ચ નું સુપર વિઝન,મોનીટરીંગ અને યોગ્ય સંકલન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર● College Academic Headકોલેજ વિભાગની સમગ્ર એકેડમિક કામગીરીનું સુચારુ સંચાલન, પ્લાનિંગ , મોનીટરીંગ અને કોર્ડિનેશન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર (નામાંકિત કોલેજ નો એકેડમિક અનુભવ જરૂરી)● College Clerkકોલેજ વિભાગના વહીવટી કામ એનલિસમેન્ટ , સ્કોલરશીપ અને અન્ય આવતા ક્લાર્ક ના કામ કરી શકે તેવા અનુભવી ઉમેદવાર (અનુભવ જરૂરી)● Software Engineerસ્કૂલ/કોલેજ સોફ્ટવેર, વેબસાઇટ, એપ્લિકેશન, CCTV મેન્ટેનન્સ કમ્યુટર સૉફ્ટવેર/હાર્ડવેર menten તેમજ Social Media વગેરેની કામગીરીનો સારો અનુભવ ધરાવતા ઉમેદવાર● ઓફિસ આસિસ્ટન્ટ(માત્ર લેડીઝ ઉમેદવારે જ અરજી કરવી)મેનેજમેન્ટ વર્ક,ઓફિસ વર્ક , કોમ્પ્યુટર વર્ક અને CCTV Observation સહિતની કામગીરી કરી શકે તેમજ સ્માર્ટ લુક અને સારી સ્પીચ ધરાવતા ઉમેદવાર ● વોર્ડન/ગૃહમાતા કમ ટીચરKg to pg માં કોઈ પણ વિષય ભણાવી શકે તેમજ સાથે સાથે ગૃહમાતા ની જવાબદારી સાંભળી શકે તેવા માત્ર મહિલા ઉમેદવાર ખાસ નોંધ : 18 થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો એ જ અરજી કરવીટ્રાન્સપોટેશન તેમજ રહેવા તથા જમવાની સુવિધા ફ્રીમાં મળશેઅરજી whatsup કરવી : મો.9825072496---------------------------------------------------------નોંધ : બન્ને વિભાગમાં અલગ અલગ નંબર આપેલ છે. તો જે તે વિભાગમાં આપેલ નંબર પર જ અરજી કરવી.