મોરબી અપડેટ : મોરબી નિવાસી સુનિલભાઈ જગદીશભાઈ સનારીયા (ઉંમર વર્ષ 34) તેઓ જગદીશભાઈ સનારીયા (95377 52789) ના પુત્રનું તારીખ 18/08/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20/08/2026 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે પૃથ્વી એપાર્ટમેન્ટ, ગોકુલ મથુરા સોસાયટી, કેનાલ રોડ, મોરબી, ખાતે રાખવામાં આવ્યું છે. મનોજભાઈ સનારીયા મો. નં. 99783 02654