જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ફૂકેટ, ક્રાબી અને બેંગકોકના ખાસ પેકેજ, જેમાં ફ્લાઇટથી લઈને હોટેલ અને સાઈટસીન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : આગામી તહેવારોની રજાઓ વિદેશમાં પરિવાર અને મિત્રો સાથે ગાળવા માંગતા મોરબીવાસીઓ માટે 'હિમાલય હોલીડે' બે આકર્ષક થાઈલેન્ડ ગેટવે પેકેજ લઈને આવ્યું છે. જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ફૂકેટ, ક્રાબી અને બેંગકોકના ખાસ પેકેજ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં ફ્લાઇટથી લઈને હોટેલ અને સાઈટસીન સહિતની તમામ સુવિધાઓ આવરી લેવામાં આવી છે.--------------------------------------------------------જન્માષ્ટમી સ્પેશિયલ થાઈલેન્ડ ટુર (3N ફૂકેટ અને 2N ક્રાબી)● તારીખ: 01 SEP 2026● પેકેજ કિંમત: 65,890/- પ્રતિ વ્યક્તિ● એક્સ્ટ્રા એડલ્ટ/ચાઈલ્ડ: 65,890/- પ્રતિ વ્યક્તિ● ચાઈલ્ડ (બેડ વગર): 58,890/- પ્રતિ વ્યક્તિફ્લાઇટની વિગતો (અકાસા એર):● 01 SEP 2026: અમદાવાદ (04:50) થી બેંગ્લોર (07:10) - QP 1901● 01 SEP 2026: બેંગ્લોર (09:50) થી ફૂકેટ (15:05) - QP 623● 06 SEP 2026: ફૂકેટ (16:10) થી બેંગ્લોર (18:20) - QP 624● 06 SEP 2026: બેંગ્લોર (21:40) થી અમદાવાદ (23:50) - QP 1906હોટેલ રોકાણ (4-સ્ટાર પ્રીમિયમ લોકેશન):● ફૂકેટ (01 થી 04 સપ્ટેમ્બર): Fishermen's Harbour Urban Resort અથવા સમાન હોટેલ● ક્રાબી (04 થી 06 સપ્ટેમ્બર): Sea Seeker Krabi Resort અથવા સમાન હોટેલપેકેજ ઇન્ક્લુઝન (આ સુવિધાઓ પેકેજમાં સામેલ છે):● અમદાવાદથી ફ્લાઇટ ટિકિટ (20+7 KG લગેજ સાથે)● 05 બુફે બ્રેકફાસ્ટ, 03 લંચ અને 01 ડિનર● આગમનના દિવસે સ્વાદિષ્ટ ઇન્ડિયન બુફે ડિનર● સ્પીડબોટ દ્વારા ફી ફી આઇલેન્ડ ટુર (ઇન્ડિયન બુફે લંચ સાથે)● હાફ ડે ફૂકેટ સિટી ટુર● રિવર રાફ્ટિંગ, ATV રાઇડ અને એલિફન્ટ રાઇડ (થાઈ વેજ લંચ સાથે)● 04 આઇલેન્ડ લોંગ ટેલ બોટ ટુર (લંચ સાથે)● તમામ એરપોર્ટ અને હોટેલ ટ્રાન્સફર AC વાહન દ્વારાડે-ટુ-ડે ઇટિનરરી (પ્રવાસનું આયોજન):● Day 1 (01 SEP): ફૂકેટ આગમન, હોટેલમાં ચેક-ઇન અને સાંજે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ડિનર.● Day 2 (02 SEP): ફી ફી આઇલેન્ડ ટુર, સ્નોર્કેલિંગ, સ્વિમિંગ અને બીચસાઇડ લંચ.● Day 3 (03 SEP): ફૂકેટ સિટી ટુર, ઓલ્ડ ટાઉન, વોટ ચાલોંગ ટેમ્પલ અને ટાઈગર કિંગડમની મુલાકાત (ટિકિટ પોતાના ખર્ચે).● Day 4 (04 SEP): મંકી કેવ, 5 km રિવર રાફ્ટિંગ, લંચ, ઝિપલાઈન, ATV રાઇડ અને વોટરફોલની મુલાકાત. ત્યારબાદ ક્રાબી જવા રવાના.● Day 5 (05 SEP): 4 આઇલેન્ડ ક્રાબી ટુર (ટુપ આઇલેન્ડ, ચિકન આઇલેન્ડ, પોડા આઇલેન્ડ, અને ફ્રા નાંગ કેવ બીચ).● Day 6 (06 SEP): બ્રેકફાસ્ટ બાદ એરપોર્ટ પર ડ્રોપ અને અમદાવાદ પરત.(નોંધ: પેકેજમાં વિઝા, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, GST & TCS અને દર્શાવ્યા ન હોય તેવા ભોજનનો સમાવેશ થતો નથી).--------------------------------------------------------દિવાળી સ્પેશિયલ થાઈલેન્ડ ફેમિલી ટુર (8 નાઈટ - 9 દિવસ)● તારીખ: 05 નવેમ્બર થી 14 નવેમ્બર 2026● પેકેજ કિંમત: 1,25,000/- પ્રતિ એડલ્ટ (ડબલ શેરિંગ)ફ્લાઇટની વિગતો (એર ઇન્ડિયા):● 05 NOV 2026: અમદાવાદ (20:30) થી દિલ્હી (22:20) - AI 810● 06 NOV 2026: દિલ્હી (02:00) થી ફૂકેટ (08:05) - AI 2378● 14 NOV 2026: બેંગકોક (15:10) થી દિલ્હી (18:30) - AI 2356● 14 NOV 2026: દિલ્હી (20:30) થી અમદાવાદ (22:20) - AI 2545હોટેલ રોકાણ વિગતો:● ફૂકેટ (4 નાઈટ): Ramada by Wyndham Phuket Deevana અથવા સમાન હોટેલ (ચેક-ઇન 06-11-2026, ચેક-આઉટ 10-11-2026).● ક્રાબી (2 નાઈટ): Deevana Plaza Krabi Aonang અથવા સમાન હોટેલ (ચેક-ઇન 10-11-2026, ચેક-આઉટ 12-11-2026).● બેંગકોક (2 નાઈટ): BAIYOKE SKY HOTEL (Sky Zone) અથવા સમાન હોટેલ (ચેક-ઇન 12-11-2026, ચેક-આઉટ 14-11-2026).મુખ્ય સાઈટસીન આકર્ષણો:● જેમ્સ બોન્ડ આઇલેન્ડ (લંચ અને બોટ ફી સાથે)● ફૂકેટ સિટી ટુર અને ટાઈગર કિંગડમ● સ્પીડબોટ દ્વારા ફી ફી આઇલેન્ડ ટુર (લંચ સાથે)● રાફ્ટિંગ પેકેજ B2 (મંકી કેવ, 5 kms વ્હાઇટ વોટર રાફ્ટિંગ, લંચ, 30 મિનિટ ATV રાઇડ, 30 મિનિટ એલિફન્ટ ટ્રેકિંગ, ઝિપલાઈન ફ્લાઈંગ ફોક્સ)● લોંગટેલ બોટ દ્વારા 04 આઇલેન્ડ ટુર (ડિનર સાથે)● બેંગકોક સિટી ટુર + ટેમ્પલ ટુર અને સ્કાય વોક● પ્રિન્સેસ ડિનર ક્રુઝ● સફારી વર્લ્ડ અને મરીન પાર્ક (લંચ સાથે)● ફૂકેટ એરપોર્ટથી હોટેલ અને અન્ય ઇન્ટરસિટી ટ્રાન્સફર લક્ઝરી વાન (10 pax) દ્વારા પ્રાઇવેટ ધોરણે.--------------------------------------------------------આ શાનદાર ટુર પેકેજનું બુકિંગ અત્યારે જ કરાવીને તમારા તહેવારોને યાદગાર બનાવો.હિમાલય હોલીડેશોપ નં. 77, ત્રીજો માળ,કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબી.મો.9725331098મો.9726431098મો.9723231098#Morbi #MorbiUpdate #HimalayaHoliday #ThailandTour #PhuketKrabi #BangkokTour #TravelPackage #JanmashtamiSpecial #DiwaliVacation #MorbiNews #InternationalTour #GujaratiNews