ટંકારા : રોહિશાળા નિવાસી વાલજીભાઈ ડાયાભાઇ ભોરણિયા તેઓ બચુભાઇ ડાયાભાઇ ભોરણીયા, ગોવિંદભાઇ ડાયાભાઇ ભોરણીયા, અનિલભાઇ ડાયાભાઇ ભોરણીયા, અમરશીભાઇ ડાયાભાઇ ભોરણીયા અને જેરાજભાઇ ડાયાભાઇ ભોરણીયાના ભાઈનું તા.17/08/2026 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 20/08/2026 ને ગુરુવારના રોજ સવારે 08 થી 10 કલાકે ભોમેશ્વર મહાદેવ મંદિર, રોહિશાળા મુકામે રાખેલ છે.