રેમન્ડ, મયુર, સિયારામ અને વિમલ તેમજ અન્ય ગેરન્ટેડ મિલોના પ્રીમિયમ કાપડનું વિશાળ કલેક્શન : રેડીમેડ મેન્સવેરમાં પણ 25%નું ડિસ્કાઉન્ટ : ઓફર્સ માત્ર 15 દિવસ માટે જ...મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે મોરબીવાસીઓના ઉત્સાહને બમણો કરવા માટે 'શુભ એમ્પોરિયમ'માં જન્માષ્ટમીની ધમાકેદાર ઓફર્સ શરૂ કરવામાં આવી છે. ફક્ત 15 દિવસ માટે ચાલનારી આ ઓફર્સમાં રેમન્ડ, મયુર, સિયારામ અને વિમલ તેમજ અન્ય ગેરન્ટેડ મિલોના પ્રીમિયમ કાપડ અને મેન્સવેર પર અકલ્પનિય ડિસ્કાઉન્ટ અને સ્કીમનો લાભ લેવાની સુવર્ણ તક મળવાની છે. ● ઓફર - 1માત્ર રૂ. 3500 માં 2 જોડી કાપડની ખરીદી પર અન્ય 2 જોડી એકદમ ફ્રી! ● ઓફર -2 માર્કેટમાં 3000 થી 4500માં મળતી હેવી રેન્જની કાપડની જોડી માત્ર રૂ. 3500ની, તેમાં પણ પેન્ટ-શર્ટની 1 જોડી ફ્રી! ● ઓફર -3 જીન્સ, શર્ટ, ટી-શર્ટ અને નાઇટવેર સહિતના તમામ મેન્સ વેરના કલેક્શન પર સીધું 25% નું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ( શૂટિંગ-શર્ટીંગમાં પેન્ટનું 1.20 મીટર અને શર્ટનું 2.40 મીટર રહેશે. તેનાથી વધુ માટે એક્સ્ટ્રા ચાર્જ રહેશે).તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો અને તમારી તહેવારોની ખરીદીને બનાવો વધુ ખાસ.શુભ એમ્પોરિયમપહેલો માળ, શિવમ કોમ્પલેક્ષ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.9879224230(અહીં બાજુમાં જ 2 દુકાનોનો જોટો ફર્નિચર સાથે ભાડે આપવાનો છે)#Morbi #MorbiUpdate #ShubhEmporium #SaatamAathamOffer #MensWearMorbi #ClothingOffer #FestivalSale #MorbiNews #Gujarat #MorbiShopping