મોરબી અપડેટ : મોરબી નિવાસી વિજયાબેન પ્રાગજીભાઈ રૂપાલા (ઉંમર વર્ષ 87) તે પ્રાગજીભાઈ તળશીભાઈ રૂપાલાના પત્ની, રમેશભાઈ રૂપાલા અને કિશોરભાઈ રૂપાલાના માતા, સુનિલભાઈ રૂપાલા, કુલદીપભાઈ રૂપાલા અને કલ્પેશભાઈ રૂપાલાના દાદીનું તારીખ 16/08/2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તારીખ 18/08/2026 ને મંગળવારના રોજ સવારે 8 થી 10 કલાકે દ્વારિકાધીશ ફાર્મ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.