મોરબી: મોરબી નિવાસી ઈન્દુબેન રમેશભાઈ ભાડજા (ઉંમર વર્ષ 57) તેઓ રમેશભાઈ દામજીભાઈ ભાડજાના પત્ની તેમજ હરજીવનભાઈ ભાડજા, નરભેરામભાઈ ભાડજા, ધીરુભાઈ ભાડજા, સ્વ. મહેશભાઈ ભાડજાના ભાભી, તેમજ જીનીયશભાઈ રમેશભાઈ ભાડજાના માતા તથા મુકેશભાઈ ભાડજા, કપિલભાઈ ભાડજા, હિતેશભાઈ ભાડજા, સ્મિતભાઈ ભાડજા અને યશભાઈ ભાડજાના કાકી/ભાભુનું તારીખ 14/08/2026 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17/08/2026 ને સોમવારના રોજ સવારે 08 થી 10 વાગ્યા સુધી દ્વારકાધીશ હોલ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખેલ છે. મો. નં. 94268 17766, 98240 53893, 98244 50378, 98252 54839.