મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સ્લોગન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ ઝારખંડ રાજ્યના વતની સરસ્વતીસિંગે બામીયાભાઈ કુડાને તાવ આવ્યા બાદ લેબર કોલોનીના રૂમમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.