શું તમે Export-Import બિઝનેસ શરૂ કરવા માંગો છો, પણ શરૂઆત કેવી રીતે કરવી તે ખબર નથી ? હવે નિષ્ણાંત પાસેથી મેળવો Step-by-Step Daily Guidanceમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે ઈન્ટરનેશનલ માર્કેટમાં વેપાર કરવાનું સપનું જોઈ રહ્યા છો ? Export-Import બિઝનેસ શરૂ કરવો છે પણ યોગ્ય માર્ગદર્શનનો અભાવ છે ? તો હવે ચિંતા છોડો ! મોરબીમાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત JR બ્રધર્સ એક્સપોર્ટ કોચિંગ ક્લાસ તમારી સફળતાનો માર્ગ મોકળો કરવા જઈ રહ્યું છે. અહીં માત્ર 45 દિવસમાં 100% ગેરેન્ટી સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે.પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને એક્સપર્ટ ગાઈડન્સઅહીં અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. એટલું જ નહીં, તમામ ડોક્યુમેન્ટ વર્ક પ્રોજેક્ટર દ્વારા પ્રેક્ટિકલી શીખવવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીમાં હાલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતા નિષ્ણાંતો દ્વારા જ ખાસ સેશન લેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને રિયલ-ટાઈમ માર્કેટનું પ્રેક્ટિકલ માર્ગદર્શન મળી રહે. JR બ્રધર્સમાં આગામી 17 તારીખ, સોમવારથી નવી બેચ શરૂ થઈ રહી છે.45 દિવસના Export Business Program ની વિશેષતાઓ આ પ્રોગ્રામ ખાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે. જોબ કરતા લોકો માટે સમયની અનુકૂળતા રહે તે માટે ફ્લેક્સિબલ ટાઈમિંગ પણ રાખવામાં આવ્યા છે.Flexible Timing (સોમવારથી શુક્રવાર) :● સવારની બેચ : 8:00 થી 9:00 AM● સાંજની બેચ : 8:30 થી 9:30 PMઆ કોર્સમાં તમને શું-શું શીખવવામાં આવશે ?● ઈન્ટરનેશનલ બાયર્સ અને સપ્લાયર્સ કેવી રીતે શોધવા● એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ડોક્યુમેન્ટેશન અને પ્રોસિજર● બેંકિંગ, એલ.સી. (LC) અને પેમેન્ટ ટર્મ્સ● સરકારી યોજનાઓ અને ઈન્સેન્ટિવ્સ● તમારો પોતાનો એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન● લોજિસ્ટિક્સ અને ફ્રેઈટ ફોરવર્ડિંગ● કસ્ટમ ક્લીયરન્સ અને શિપિંગ પ્રક્રિયાસ્થળ : JR બ્રધર્સ એક્સપોર્ટ કોચિંગ ક્લાસ, નવયુગ સિલેક્શનની ઉપર, મૈસુર ઢોસાવાળાની બાજુમાં, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી.જ્યેન્દ્ર સગર મો.9913958353#Morbi #ExportImport #JRBrothers #BusinessInMorbi #ExportCoaching #MorbiUpdate #PromotionalArticle #BusinessGrowth #MorbiBusiness