ઘૂંટણના દુખાવાથી કાયમી છુટકારો મેળવો, Knee Replacement રોબોટિક સર્જરીની ચોકસાઈ સાથે! : નિષ્ણાંત ડૉ. રાજદીપસિંહ ચૌહાણ (M.S. Orthopedic) અને ડૉ. પૂર્વ પટેલ (D.N.B. Orthopedic)ની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રનું સૌપ્રથમ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર કાર્યરત છે. અત્યાર સુધી મોટા શહેરોમાં મળતી રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટની આ અદ્યતન સુવિધા અને ચોકસાઈ હવે લોકોને ઘરઆંગણે જ ઉપલબ્ધ બનશે. તો હવે અમદાવાદ સુધી ધક્કા ખાવાને બદલે મોરબીની આયુષ હોસ્પિટલમાં જ શ્રેષ્ઠ સારવાર મેળવો.આ લક્ષણો જણાય તો નિષ્ણાતની સલાહ લેવી છે જરૂરી● ઘૂંટણમાં સતત દુખાવો રહેવો● સીડી ચઢવા કે ઉતરવામાં તકલીફ પડવી● જમીન પર બેસવામાં કે નીચેથી ઊભા થવામાં મુશ્કેલી પડવી● પગનો આકાર વાંકો થતો જવો● અગાઉ કોઈ તબીબ દ્વારા ઘૂંટણના ઓપરેશનની સલાહ આપવામાં આવી હોયનિષ્ણાત તબીબોની ટીમઆયુષ હોસ્પિટલ ખાતે અનુભવી અને નિષ્ણાત ઓર્થોપેડિક સર્જનોની ટીમ દ્વારા આધુનિક મશીનરીથી સચોટ સારવાર પૂરી પાડવામાં આવે છે. અહીં ડૉ. રાજદીપસિંહ ચૌહાણ (M.S. Orthopedic), ડૉ. પૂર્વ પટેલ (D.N.B. Orthopedic)ની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. ઘૂંટણની સમસ્યાઓને અવગણવાને બદલે આજે જ નિષ્ણાત તબીબોનો સંપર્ક કરો અને રોબોટિક ટેકનોલોજીના માધ્યમથી પીડામુક્ત જીવન તરફ કદમ વધારો.આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબીમો.7575088884#Morbi #MorbiUpdate #RoboticJointReplacement #AyushHospital #KneeReplacement #OrthopedicSurgeon #Saurashtra #HealthNewsMorbi #MorbiNews