75 વર્ષ જૂની જર્મન એન્જિનિયરિંગ કંપનીના અત્યાધુનિક રેફ્રિજરેટર્સ પર 15% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને 0 ડાઉન પેમેન્ટની સુવિધામોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે દરિયાલાલ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક ભવ્ય સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલમાં ખાસ કરીને 75 વર્ષ જૂની જર્મન એન્જિનિયરિંગ કંપની Liebherrના રેફ્રિજરેટર્સ પર અકલ્પનીય ઓફર્સ આપવામાં આવી રહી છે. તો આ અવસર ચૂકતા નહિ.Liebherr કંપની ભારતમાં પહેલીવાર એવી આધુનિક સુવિધાઓ લઈને આવી છે જે ગ્રાહકોના રોજિંદા જીવનને વધુ આસાન બનાવશે. આ ફ્રિજની વિશાળ શ્રેણીમાં નીચે મુજબની સુવિધાઓ જોવા મળશે:● ફૂટ પેડલ● હોટ ટુ કુલ● મિસ્ટ સ્પ્રે● લીવર હેન્ડલઆ સાથે જ ગુણવત્તાની ખાતરી આપતા, કંપની દ્વારા કમ્પ્રેસર પર 20 વર્ષની વોરંટી પણ પૂરી પાડવામાં આવી રહી છે.સ્વતંત્રતા દિવસની વિશેષ ઓફર્સદરિયાલાલ ઇલેક્ટ્રોનિક્સ ખાતે ગ્રાહકોને Liebherr રેફ્રિજરેટર્સની ખરીદી પર સીધું જ Extra 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જો ગ્રાહકો પોતાનું જૂનું ફ્રિજ એક્સચેન્જ કરવા માંગતા હોય, તો તેમને 1500 રૂપિયા સુધીના એક્સચેન્જ બેનિફિટ્સ પણ મળી શકે છે.સરળ ફાઇનાન્સ અને અન્ય પ્રોડક્ટ્સ પર મહાબચત ગ્રાહકોની ખરીદીને વધુ સરળ બનાવવા માટે 0 ડાઉન પેમેન્ટ અને સરળ હપ્તાની (EMI) સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. માત્ર Liebherr જ નહીં, પરંતુ અહીં અન્ય નામાંકિત બ્રાન્ડ્સના TV, Refrigerator, Washing Machine, AC અને Atta Chakki જેવી અનેક ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર પણ અદભુત ઓફર્સ અને વધારાનો લાભ આપવામાં આવી રહ્યો છે.આ ઓફર માત્ર 16 ઓગસ્ટ સુધી જ મર્યાદિત હોવાથી આજે જ શોરૂમની મુલાકાત લઈ આ આકર્ષક સેલનો લાભ લેવા જણાવાયું છે.દરિયાલાલ ઇલેક્ટ્રોનિક્સજુના મહાજન ચોક, મોરબી મો.9428538731#Morbi #MorbiUpdate #DariyalalElectronics #IndependenceDaySale #Liebherr #HomeAppliances #MorbiNews #OffersInMorbi #ElectronicsSale #15AugustOffer