મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સેન્ટાગોન સીરામીક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા અર્જુનભાઇ રાયસંગભાઇ મજહી ઉ.37 નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.