SAMSUNG અને TCL કંપનીની પ્રોડક્ટ્સ પર વિશેષ છૂટ : ફ્રીઝ, વોશિંગ મશીન, એસી સહિતની તમામ પ્રોડક્ટ્સ પર ખાસ ડિસ્કાઉન્ટ, કેશબેક સહિતના લાભોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હોમ એપ્લાયન્સીસ ખરીદવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. કારણકે મોરબીના જુના અને જાણીતા યોગી ઇલેક્ટ્રોનિક્સમાં અત્યારે સ્વતંત્રતા પર્વ નિમિત્તે બીગેસ્ટ સેલ ઓફ ધ યર શરૂ કરવામાં આવ્યો છે. ગ્રાહકોને દરેક મોટી બ્રાન્ડની પ્રોડક્ટ્સ પર અઢળક ફાયદાઓ મળી રહ્યા છે. તો આ તક ચૂકવા જેવી નથી. આ મહાબચત ઓફરમાં SAMSUNG અને TCL કંપનીની પ્રોડક્ટ્સ ઉપર વિશેષ છૂટ આપવામાં આવી રહી છે. જેમાં અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હોમ એપ્લાયન્સીસ શ્રેષ્ઠ ભાવે ઉપલબ્ધ છે. ફ્રીઝ, વોશિંગ મશીન, એસી અને ઘરઘંટી સહિતની તમામ પ્રોડક્ટ્સ પર આ સેલમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.દરેક ખરીદી પર કેશબેક સહિતના લાભોયોગી ઇલેક્ટ્રોનિક્સમાંથી ખરીદી કરવા પર ગ્રાહકોને અનેક વધારાના લાભો મળશે. તમામ આઇટમો પર ખાસ ડિસ્કાઉન્ટ તો છે જ, સાથે જ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર કેશબેક ઓફરનો પણ લાભ મળશે. ગ્રાહકોની અનુકૂળતા માટે સરળ હપ્તે ફાયનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.હોમ એપ્લાયન્સીસના શરૂઆતી ભાવ (Starting Price) :● LED : માત્ર 9990/- થી શરૂ● રેફ્રિજરેટર (ફ્રીઝ) : માત્ર 12490/- થી શરૂ● વોશિંગ મશીન : માત્ર 10500/- થી શરૂ● AC (એર કંડિશનર) : માત્ર 27990/- થી શરૂ● RO (આર.ઓ.) : માત્ર 5990/- થી શરૂ● ઘરઘંટી (Flour Mill) : માત્ર 13990/- થી શરૂયોગી ઇલેક્ટ્રોનિક્સમાં ઉપલબ્ધ નામાંકિત બ્રાન્ડ્સ: TCL, JBL, BOAT, મિશુબિશી હેવી ડ્યુટી (Mitsubishi Heavy Duty), ડાઈકિન (Daikin), હિટાચી (Hitachi), પેનાસોનિક (Panasonic), સેમસંગ (Samsung), વર્લપુલ (Whirlpool), બ્લુસ્ટાર (Bluestar), લોયડ (Lloyd), વોલ્ટાસ (Voltas), વાયબોર (Wybor), અકાઇ (Akai), ઓજનરલ (Ogeneral), બીપીએલ (BPL) અને વિસ્કોન (Wiscon).વધુ માહિતી અને ખરીદી માટે આજે જ મુલાકાત લો:બ્રાન્ચ - 1 જુના મહાજન ચોક, શેરી નં. 2, ગાયત્રી મોબાઈલ પાસે, મોરબીમો.9825648696બ્રાન્ચ - 2 રામ ચેમ્બર, પહેલો માળ, ગેસ્ટ હાઉસ રોડ, મોરબીમો.9904255444અવનવી ઓફર્સ જાણવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરોwww.instagram.com/yogi_electronics?igsh=d3h5aXd4YjhpejJy#Morbi #MorbiUpdate #YogiElectronics #MahaBachatOffer #15AugustSale #BiggestSaleOfTheYear #ElectronicsSale #Samsung #TLC #HomeAppliances #MorbiNews #Discount #Cashback #SureGift