કોન્સ્ટેબલ/લોકરક્ષકની કામગીરીને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડાએ કર્યા બદલીના ઓર્ડરમોરબી અપડેટ : એફ.આઈ.આર., ફરિયાદ અને પંચનામા લખવા અંગેની કામગીરીને ધ્યાનમાં લઈ વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં મોરબી જિલ્લાના 23 પોલીસ કર્મચારીઓની બદલી કરવાનો આદેશ મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં સારી કામગીરી બદલ 9 કર્મચારીઓને હેડ ક્વાર્ટર અને બેન્ડ વિભાગમાંથી અન્ય પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે નબળી કામગીરી બદલ 14 પોલીસ કર્મીઓને વિવિધ પોલીસ સ્ટેશનમાંથી હેડ ક્વાર્ટરમાં મૂકી દેવામાં આવ્યા છે. ● જગદીશ હીરાભાઈ ધરજીયા - મોરબી સીટી-બી થી પોલીસ હેડ ક્વાર્ટર● રમેશભાઈ સોમાભાઈ ઝેઝરીયા - મોરબી સીટી-બી થી પોલીસ હેડ ક્વાર્ટર● ધર્મિષ્ઠા દિનેશભાઈ લઘધીરકા - મોરબી સીટી-બી થી પોલીસ હેડ ક્વાર્ટર● મનિષ જહાભાઈ મિયાત્રા - મોરબી તાલુકા થી પોલીસ હેડ ક્વાર્ટર● હિતેષ લક્ષ્મણભાઈ વિંઝવાડીયા - મોરબી તાલુકા થી પોલીસ હેડ ક્વાર્ટર● કિશન ધીરૂભાઈ મેર - મોરબી તાલુકા થી પોલીસ હેડ ક્વાર્ટર● જયશ્રી ધરમશીભાઈ માલકીયા - મોરબી તાલુકા થી પોલીસ હેડ ક્વાર્ટર● કીંજલબેન ગોપાલભાઈ ઘોરીયા - મોરબી તાલુકા થી પોલીસ હેડ ક્વાર્ટર● કાનજીભાઈ જીવાભાઈ ગજીયા - વાંકાનેર સીટી થી પોલીસ હેડ ક્વાર્ટર● બળદેવ પભાભાઈ ડાભી - વાંકાનેર સીટી થી પોલીસ હેડ ક્વાર્ટર● કોમલબેન વિનુભાઈ સરવૈયા - વાંકાનેર સીટી થી પોલીસ હેડ ક્વાર્ટર● રાજલબેન ગોરધનભાઈ સરવૈયા - વાંકાનેર સીટી થી પોલીસ હેડ ક્વાર્ટર● પુનમ જીલુભાઈ પટેલ - ટંકારા થી પોલીસ હેડ ક્વાર્ટર● હીનાબેન નારણભાઈ મોરી - હળવદ થી પોલીસ હેડ ક્વાર્ટર● રાહુલભાઈ જાદવભાઈ કાણોતરા - પોલીસ હેડ ક્વાર્ટર થી વાંકાનેર તાલુકા● જયેશ લક્ષ્મણભાઈ વરુ - પોલીસ હેડ ક્વાર્ટર થી વાંકાનેર તાલુકા● શૈલેન્દ્રસિંહ નરવીરસિંહ ઝાલા - બેન્ડ વિભાગ થી મોરબી સીટી-બી● કાનજીભાઈ રજુભાઈ મુંધવા - પોલીસ હેડ ક્વાર્ટર થી મોરબી સીટી-બી● વિક્રમભાઈ ગીરધરભાઈ પરાલીયા - પોલીસ હેડ ક્વાર્ટર થી ટંકારા● મોબતસંગ ગજુભાઈ અસવાર - બેન્ડ વિભાગ થી ટંકારા● લાલજી ભોજાભાઈ જોગવા - પોલીસ હેડ ક્વાર્ટર થી વાંકાનેર સીટી● ભોળાભાઈ કાનાભાઈ કણોતરા - પોલીસ હેડ ક્વાર્ટર થી મોરબી તાલુકા● મેરામણસિંહ જસવંતસિંહ ગોહીલ - પોલીસ હેડ ક્વાર્ટર થી મોરબી તાલુકા#MorbiUpdate #MorbiNews #MorbiPolice #TransferNews #GujaratPolice #MukeshPatel #PoliceDepartment #MorbiDistrict