મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : અશોક લેયલેન્ડના ઓથોરાઇઝડ ડીલર કરણ ઓટોલિંકમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● સેલ્સ એક્ઝિક્યુટિવ - 5 (M/F)● એકાઉન્ટીંગ સ્ટાફ - 1(F)● CRM કોલિંગ એક્ઝિક્યુટિવ -1(F)● હેલ્પર -1(M)KARAN AUTOLINKઅજંતા કલોક સામે,રાજકોટ હાઇવે, વિરપર, મોરબીમો.8320966696મો.9099957192