મોરબી અપડેટ: મુ.મેઘપર (દેરાળા) હાલ મોરબી નિવાસી ચમનભાઈ દેવજીભાઈ વડગામા (ઉ.વ.75) તે જીગ્નેશભાઈ ચમનભાઈ વડગામા, ધર્મેશભાઈ ચમનભાઈ વડગામા તથા અમીતાબેન વિનોદકુમાર ભારદીયાના પિતા, ભારતીબેન તથા પારુલબેનના સસરા, પરમ અને રોનિતના દાદા, ધનગૌરીબેન ભગવાનજીમિસ્ત્રી ધામેચા, હંસાબેન કલ્યાણજીમિસ્ત્રી વિસાવાડિયા, શારદાબેન પ્રવીણકુમાર ઈસ્લાણીયા, હસુમતીબેન મહેશકુમાર જોલાપરાના ભાઈ તેમજ સ્વ.દયાળજીભાઈ શામજીભાઈ વઘાડીયાના જમાઈનું તારીખ 10/8/2026ને સોમવારના રોજ અવસાન થયું છે જેમનું બેસણું તારીખ 13/8/2026ને ગુરુવારના રોજ સાંજે 4:00 થી 5:30 કલાક દરમિયાન શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનિટ નંબર 1, ઘંટીયા પા પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.