મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત યુનિકો સીરામીકમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ● માર્કેટિંગ મેનેજર -2 (M)અભ્યાસ : Graduateઅનુભવ : અનુભવી (આખા ભારતમાં ફરી શકે તેવા )● ટેલી માર્કેટિંગ -2 (F )અભ્યાસ : Graduateઅનુભવી/બિનઅનુભવીઇન્ટરવ્યૂ તારીખ : 11/08/2026, મંગળવાર સમય : સાંજે 3 થી 5યુનિકો સીરામીકમાં6, શક્તિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગુજરાત ગેસ ઓફિસ વાળી શેરી, શક્તિ ચેમ્બર પાછળ, નેશનલ હાઇવે, મોરબી -2 મો.63596 61919(નોંધ : કોલ ન કરવો, રિઝ્યુમ વોટ્સએપ કરવું, અથવા રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે આવવું)