ડાયમંડ વેલ્યુ પર 20% થી લઈને 35% સુધીનું ડિસ્કાઉન્ટ : જૂના સોનાના એક્સચેન્જ પર 0% કપાત : 10,000 થી પણ વધુ ડાયમંડ જ્વેલરીની અદભુત ડિઝાઇન્સ ઉપલબ્ધ, તો આજે જ પધારોમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : ટાટા ગ્રુપની વિશ્વસનીય અને પ્રખ્યાત બ્રાન્ડ Tanishq મોરબીના આંગણે લાવ્યું છે ડાયમંડ જ્વેલરીનું અત્યંત આકર્ષક અને મનમોહક કલેક્શન. જો તમે તમારા પ્રિયજનોને કંઈક ખાસ ભેટ આપવાનું વિચારી રહ્યા છો અથવા તમારા પોતાના માટે જ્વેલરી ખરીદવા માંગો છો, તો તનિષ્કનો આ સુવર્ણ અવસર ચૂકવા જેવો નથી. ' કલેક્શન, જેમાં માત્ર ને માત્ર 100% નેચરલ ડાયમંડનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.તનિષ્કના મોરબી શોરૂમમાં 10,000 થી પણ વધુ ડાયમંડ જ્વેલરીની અદભુત ડિઝાઇન્સ ઉપલબ્ધ છે. દરેક ડિઝાઇન પોતાનામાં એક કલાનો ઉત્તમ નમૂનો છે. રોજબરોજ પહેરવા માટેની સિમ્પલ ડિઝાઇનથી લઈને લગ્ન પ્રસંગે પહેરી શકાય તેવી હેવી ડિઝાઇન્સનું વિશાળ કલેક્શન અહીં જોવા મળશે જે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.ફકત ડાયમંડ જ્વેલરી પર જૂના સોનાના એક્સચેન્જ પર 0% કપાત (9 કેરેટ સુધી માન્ય) ડાયમંડ જ્વેલરીની ખરીદી પર જૂનું સોનું આપવા પર તનિષ્ક આપી રહ્યું છે સૌથી મોટી ઓફર. જો તમે તમારું જૂનું સોનું આપીને નવી ડાયમંડ જ્વેલરી ખરીદો છો, તો તમારા જૂના સોનાના ભાવમાં 0% કપાત કરવામાં આવશે. એટલે કે, તમને તમારા જૂના સોનાનો પૂરેપૂરો 100% ભાવ મળશે. વિશેષ નોંધવા જેવી બાબત એ છે કે ગ્રાહકોની સુવિધા માટે 9 કેરેટ સુધીના જૂના સોનાને પણ એક્સચેન્જમાં પૂરા ભાવ સાથે સ્વીકારવામાં આવશે.તો મિત્રો રાહ શેની જોવો છો આજે જ તનિષ્ક શોરૂમ ની મુલાકાત લો.Tanishq Showroomરામ ચોક, શનાળા રોડ, મોરબીફોન નં. 02822221222મો.9998899920અવનવી ઓફર્સ જાણવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરોwww.instagram.com/tanishq__morbi?igsh=MTZyOWplZTY0OWh3NQ==#Morbi #MorbiUpdate #Tanishq #TanishqMorbi #DiamondJewellery #NaturalDiamonds #TataProduct #JewelleryOffers #MorbiNews