પેટ, આંતરડા અને મૂત્રમાર્ગના રોગો માટે નિષ્ણાંત ડૉ. આદિત્ય રાવલ (MS, General Surgeon) દ્વારા શ્રેષ્ઠ સારવાર અપાશે મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે હવે પેટ, આંતરડા અને મૂત્રમાર્ગના રોગોની આધુનિક અને સચોટ સારવાર મોરબીમાં જ ઉપલબ્ધ બની છે. મોરબીની ખ્યાતનામ આયુષ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં નિષ્ણાત ડૉ. આદિત્ય રાવલ (MS, General Surgeon) દ્વારા આધુનિક પદ્ધતિથી ઉત્તમ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.● લેપ્રોસ્કોપીક (દુરબીનથી) ઓપરેશનનાં નિષ્ણાંત● એપેન્ડીકસ અને પિત્તાશયના ઓપરેશન● સારણગાંઠ (હર્નિયા), વધરાવળ (હાઈડ્રોસીલ), સુન્નતના ઓપરેશન● હરસ, મસા, ભગંદરની સારવાર● થાઇરોઈડ, સ્તનની સાદી તથા કેન્સરની ગાંઠના ઓપરેશન● પેટના તમામ રોગોનું નિદાન તથા સારવાર● પેશાબના રોગો, પ્રોસ્ટેટ, પથરીની સારવાર● જઠર, લીવર, સ્વાદુ પીંડ, તથા આંતરડાના રોગોની સારવાર● શરીરના કોઈપણ ભાગમાં નાની મોટી ગાંઠો, કપાસી, નખના રોગોની સારવાર● દરેક પ્રકારની ઈજા તથા ઘાની સારવારનિષ્ણાત તબીબ વિશે માહિતીડૉ. આદિત્ય રાવલ એક અનુભવી લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જન છે. તેઓએ MS (General Surgery) ની ઉચ્ચ પદવી મેળવેલ છે અને જટિલ સર્જરી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. શરીરના કોઈપણ દુખાવા કે બીમારીને અવગણ્યા વગર યોગ્ય માર્ગદર્શન અને સારવાર માટે આજે જ સંપર્ક કરો.આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે,સાવસર પ્લોટ, મોરબીમો.7575088884 #Morbi #MorbiUpdate #AayushHospital #GeneralSurgery #Laparoscopy #HealthCare #MorbiNews #DrAdityaRaval #MedicalUpdate #MorbiDoctor