ગુજરાતી થાળી : 2 સબ્જી, 3 રોટલી અને દાળ-ભાતપંજાબી થાળી : 2 પંજાબી સબ્જી, 2 તંદુરી રોટી, દાળ ફ્રાય, જીરા રાઇસ, જાંબુ, છાસ અને પાપડમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : શુદ્ધ, ચટાકેદાર અને ઘર જેવા જમવાનો અનુભવ કરવા માંગો છો, તો શ્રીજી રેસ્ટોરન્ટ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અજોડ સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની પૂરેપૂરી ગેરંટી સાથે શ્રીજી રેસ્ટોરન્ટમાં ગુજરાતી અને પંજાબી થાળી મળી રહેશે.શુદ્ધતા, સ્વાદ અને ક્વોલિટીનો અદભુત સંગમ શ્રીજી રેસ્ટોરન્ટ તેના ગ્રાહકોને દરરોજ એકથી એક ચડિયાતા 7 અલગ-અલગ શાક સાથેનું આકર્ષક મેનુ પીરસે છે. અહીં બનતી દરેક વાનગીનો સ્વાદ એટલો લાજવાબ હોય છે કે તમે આંગળા ચાટતા રહી જશો! ભોજનની સાથે મોં મીઠું કરવા માટે અહીં શુદ્ધ ઘીમાં બનેલા ચુરમાના લાડુ, શિખંડ, જાંબુ અને ફ્રૂટ સલાડ સહિતની અનેક સ્વાદિષ્ટ આઇટમો પણ ઉપલબ્ધ છે. ભોજનની ગુણવત્તા (ક્વોલિટી) બાબતે અહીં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી.ગ્રાહકોની અનુકૂળતા માટે અહીં માત્ર 120 રૂપિયામાં ફિક્સ મિની ગુજરાતી પાર્સલની શાનદાર સુવિધા ઉપલબ્ધ છે, જેમાં 2 સબ્જી, 3 રોટલી, દાળ-ભાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પંજાબી ભોજનના શોખીનો માટે માત્ર 250 રૂપિયામાં સ્પેશિયલ પંજાબી થાળી પીરસવામાં આવે છે. આ થાળીમાં 2 પંજાબી સબ્જી, 2 તંદુરી રોટી, દાળ ફ્રાય, જીરા રાઇસ, જાંબુ, છાસ અને પાપડ આપવામાં આવે છે. આ પાર્સલ થાળી ડિશમાં ન આપવામાં આવે છે. તેની ઉપરનું પ્લાસ્ટિક હટાવી ગ્રાહકો સરળતાથી ભોજનનો આનંદ લઈ શકે છે. સાથે જ અહીં પંજાબી સબ્જી, તંદુરી આઈટમ, નાન, પરોઠા અને કુલચા પણ વિશાળ વેરાયટીમાં તાજા અને ગરમાગરમ મળી રહેશે. આ ઉપરાંત તમારો કોઈપણ નાનો-મોટો પ્રસંગ હોય, બર્થડે પાર્ટી હોય કે ગેટ-ટુ-ગેધર, શ્રીજી રેસ્ટોરન્ટ દ્વારા તમામ પ્રકારની ઇવેન્ટ માટે પણ ઓર્ડર સ્વીકારવામાં આવે છે. શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ભોજન સાથે તમારા પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે આજે જ સંપર્ક કરો.બ્રાન્ચ 1: GIDCના નાકે, મિડવે સામે, શનાળા રોડ, મોરબીમો.9104468273બ્રાન્ચ 2: દુકાન નંબર 21 અને 22, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબીમો.9104468274