મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા રેલવે ફાટક પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી પરસોત્તમભાઈ લાભુભાઈ વરાણીયા ઉ.35 રહે.વીસીપરા વાળાને રોકડા રૂપિયા 500 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.