મોરબી અપડેટ : મૂળ વિરાટનગર (રં) હાલ મોરબી નિવાસી ત્રિભુવનભાઈ ઓધવજીભાઈ વડસોલા (ઉંમર વર્ષ 78) તે સુનિલભાઈ ત્રિભુવનભાઈ વડસોલાના પિતા, સ્વ. વિઠ્ઠલભાઈ વડસોલા, જયંતીભાઈ વડસોલા, ડાયાભાઈ વડસોલા અને રમેશભાઈ વડસોલાના ભાઈનું તારીખ 08/08/2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10/08/2026 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, એસ.પી. રોડ, મોરબી ખાતે તેમજ બપોરે 3 થી 5 કલાકે શ્રી બુટ ભવાની માતાજી મંદિર, વિરાટનગર (રં) ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 98252 74401, 94274 42340.