મોરબી : મોરબી શહેરના શક્ત શનાળા પ્લોટ વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ખીમજીભાઈ સોલંકી ઉ.29 નામના યુવકને આરોપી રાજુભાઇ ખોડાભાઈ બોરીચા રહે.શક્ત શનાળા વાળાઓએ જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી મોઢા પર લાકડાનો ધોકો મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.