હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના પંચમુખી ઢોરો વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી વિનોદ સાદુરભાઇ સુરેલા, ભરત બળદેવભાઈ વીંછીયા અને આરોપી ઝાલાભાઈ હિંદુભાઈ જાદવ રહે.ત્રણેય પંચમુખી ઢોરો, હળવદ વાળાઓને રોકડા રૂપિયા 4,350 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.