ગોઠણ-થાપાના સાંધા બદલવાથી લઈને તમામ પ્રકારના ફ્રેક્ચર અને સ્પોર્ટ્સ ઇન્જરીની આધુનિક સારવાર હવે મોરબીમાં જ ઉપલબ્ધમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હાડકાં અને સાંધાને લગતી કોઈપણ નાની-મોટી બીમારીઓ કે ઈજાઓ માટે હવે દૂર મોટા શહેરોમાં ધક્કા ખાવાની જરૂર નથી. છેલ્લા 10 વર્ષથી ભરોસાપાત્ર અને NABH માન્યતા પ્રાપ્ત 'આયુષ હોસ્પિટલ' દ્વારા મોરબીમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'ઓર્થોપેડિક વિભાગ (હાડકાંનો વિભાગ)' કાર્યરત છે. આયુષ હોસ્પિટલમાં ઉપલબ્ધ વિશેષ સારવાર:અહીં નિષ્ણાત તબીબો દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નીચે મુજબની તમામ સારવાર અને ઓપરેશન કરવામાં આવે છે:• ગોઠણ તથા થાપાના સાંધા બદલાવાના ઓપરેશન (Joint Replacement)• હાડકાના તમામ ફ્રેક્ચરની આધુનિક સારવાર તથા ઓપરેશન• કમરના દુઃખાવા અને સાયટિકાની સચોટ સારવાર• સંધિવા તથા સાંધાના દુઃખાવાની સચોટ સારવાર• લિગામેન્ટ ઇન્જરીની સારવાર• સ્પોર્ટ્સ ઇન્જરી તથા દૂરબીનથી થતા આધુનિક ઓપરેશન (Arthroscopy)શરીરના મુખ્ય આધાર સ્તંભ એવા હાડકાં અને સાંધાની યોગ્ય જાળવણી અને સમયસર સારવાર ખૂબ જ જરૂરી છે. જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને પણ હાડકાં, સાંધા કે સ્નાયુઓને લગતી તકલીફ હોય, તો આજે જ મોરબીની આયુષ હોસ્પિટલની મુલાકાત લો અને પીડામુક્ત જીવન તરફ આગળ વધો.આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે,સાવસર પ્લોટ, મોરબીમો.7575088884