હિમાલય હોલીડે મોરબીવાસીઓ માટે લાવ્યું છે દિવાળીનું ખાસ કોર્ડેલિયા ક્રૂઝ અને ગોવાનું શાનદાર પેકેજ : અમદાવાદથી મુંબઈ અને ગોવાથી અમદાવાદની એર ટીકીટ પણ પેકેજમાં સામેલમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીના તહેવારોમાં જો તમે પરિવાર કે મિત્રો સાથે કોઈ શાનદાર ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો મોરબીનું હિમાલય હોલીડે તમારા માટે શાનદાર પેકેજ લાવ્યું છે. આ પેકેજ એકદમ લક્ઝુરિયસ રહેવાનું છે પણ પેકેજના રેટ તમને વિશ્વાસ નહિ આવે એટલા ઓછા રાખવામાં આવ્યા છે. ઉપરાંત બુકીંગ ઉપર ટ્રોલી બેગ પણ ફ્રી મળવાનું છે. આ પેકેજ કોર્ડેલિયા ક્રૂઝ અને ગોવાનું છે. જેમાં અમદાવાદથી મુંબઈની એર ટીકીટ સામેલ રહેશે. બાદમાં મુંબઈથી ગોવા કોર્ડેલિયા ક્રૂઝમાં 2 રાત્રીની સફર રહેશે. ત્યારબાદ ગોવામાં 3 રાત્રીનું રોકાણ રહેશે. ગોવાથી અમદાવાદની એર ટીકીટ પણ પેકેજમાં સામેલ રહેશે. આ પેકેજ ડબલ શેરિંગ પર પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 59,999માં આપવામાં આવી રહ્યું છે. પેકેજ 9 નવેમ્બરથી અમદાવાદથી શરૂ થશે. આ ટૂરમાં મુસાફરોને ક્રૂઝ અને ગોવાના અદભુત નજારા માણવાનો મોકો મળશે. આ ઉપરાંત 10 નવેમ્બર માટે રૂ.69,999નું પેકેજ મુકવામાં આવ્યું છે. જ્યારે 14 નવેમ્બર માટે રૂ.99,999નું પેકેજ મુકવામાં આવ્યું છે. પ્રસ્થાન તારીખ: 9 નવેમ્બર (અમદાવાદથી)ક્રૂઝ રૂટ: મુંબઈથી ગોવાપેકેજમાં શું-શું સામેલ છે?● અમદાવાદથી આવવા-જવાની ફ્લાઇટ ટિકિટ (Return Airfare)● Cordelia Cruiseમાં 02 રાત્રીનું શાનદાર રોકાણ (Interior Standard)● ક્રૂઝમાં તમામ સમયનું ભોજન (All meals on Cruise)● ઓનબોર્ડ એન્ટરટેઇનમેન્ટની આકર્ષક સુવિધાઓ● Kyriad Prestige Goaમાં 03 રાત્રીનું રોકાણ (બ્રેકફાસ્ટ સાથે)ખાસ આકર્ષણ (Complimentary):આ પેકેજમાં ગ્રાહકોને ક્રૂઝ પર રેગ્યુલર બેવરેજ પેકેજ (આલ્કોહોલિક અને નોન-આલ્કોહોલિક) બિલકુલ ફ્રી આપવામાં આવશે.(મુંબઈ એરપોર્ટથી ક્રુઝ ટર્મિનલ, ગોવા ક્રુઝ ટર્મિનલથી હોટેલ અને હોટેલથી ગોવા એરપોર્ટ ટ્રાન્સફર ઇન્કલુડ નહિ રહે)લિમીટેડ સીટ્સ જ ઉપલબ્ધ હોવાથી, આજે જ તમારું બુકિંગ કન્ફર્મ કરો અને આ દિવાળીની રજાઓને હંમેશા માટે યાદગાર બનાવો.દિવાળી અને જન્માષ્ટમીના ઈન્ટરનેશનલ પેકેજ પણ ઉપલબ્ધહિમાલય હોલીડેશોપ નં. 77, ત્રીજો માળ,કેપિટલ માર્કેટ,રવાપર રોડ, મોરબી.મો.9725331098મો.9726431098VACANCY : હિમાલય હોલીડેમાં ભરતીલેડીઝ સ્ટાફ - 2અભ્યાસ : ગ્રેજ્યુએટસ્કીલ : કોમ્પ્યુટર વર્ક આવડવું જરૂરીરિઝ્યુમ વોટ્સએપ કરવું