મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત રાજ એક્સપોર્ટમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ● એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન -2 (M)અભ્યાસ : Graduateઅનુભવ : અનુભવી એજ લિમિટ : 22 થી 35● એકાઉન્ટીંગ-1 (M)અનુભવ : 2 વર્ષએજ લિમિટ : 25 થી 40અભ્યાસ : Graduateઇન્ટરવ્યૂ ટાઈમ : સાંજે 5 થી 7રાજ એક્સપોર્ટ6, લાતી પ્લોટ કોર્નર,મોરબીમો.9825227152(નોંધ : કોલ ન કરવો, રિઝ્યુમ વોટ્સએપ કરવું, અથવા રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે આવવું)