મોરબી અપડેટ : મોરબી નિવાસી હસમુખભાઈ ઠાકરશીભાઈ ધરોડિયા તે ઠાકરશીભાઈ જાદવજીભાઈ ધરોડિયાના પુત્ર, નારણભાઈ જાદવજીભાઈ ધરોડિયા અને કાનજીભાઈ જાદવજીભાઈ ધરોડિયાના ભત્રીજા, સુરેશભાઈ નારણભાઈ ધરોડિયા, પ્રકાશભાઈ નારણભાઈ ધરોડિયા, ધર્મેન્દ્રભાઈ ઠાકરશીભાઈ ધરોડિયા અને રાહુલભાઈ કાનજીભાઈ ધરોડિયાના ભાઈ, આર્યન હસમુખભાઈ ધરોડિયાના પિતાનું અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 07/08/2026 ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6 કલાકે વરિયા મંદિર, સો-ઓરડી, મોરબી 2 ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.