મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ સ્પાઈસીસ કંપની માટે સેલ્સમેનની ભરતી જાહેર કરવામાં આવી છે. મરચું, હળવદ, ધાણાજીરૂ સહિતના સ્પાઈસીસનું ઉત્પાદન કરતી આ કંપનીને ડિસ્ટ્રીબ્યુટર પણ જોઇએ છે. ● સેલ્સમેન -1સ્પાઈસીસ સેલિંગનો 1 વર્ષનો અનુભવસેલેરી + કમિશનર1થી 2 મહિનાનો ટ્રાયલ પીરીયડAGH ફૂડ પ્રોડક્ટ LLPનાલંદા સ્કૂલ પાસે, મહિન્દ્રા શો-રૂમ પાછળ, અજંતા નજીક, રાજકોટ-મોરબી હાઇવે, મોરબીમો.9712492000(સમય : સવારે 10થી સાંજે 6, બુધવારે સંપર્ક ન કરવો)