મોરબી અપડેટ : મોરબી નિવાસી દશરથભાઈ ગણેશભાઈ ફુલતરીયા (ઉ.વ. 43) તે ગણેશભાઈ નાગજીભાઈ ફુલતરીયાના પુત્ર, ભાણજીભાઈ નાગજીભાઈ ફુલતરીયા, શાંતિલાલ નાગજીભાઈ ફુલતરીયાના ભત્રીજા, ધર્મેન્દ્રભાઈ (મુનાભાઈ) ગણેશભાઈ ફુલતરીયા, ભાવિકભાઈ (ટીનાભાઈ) ગણેશભાઈ ફુલતરીયા, વિશાલભાઈ ભાણજીભાઈ ફુલતરીયા, વિક્કીભાઈ ભાણજીભાઈ ફુલતરીયા, જતીનભાઈ શાંતિલાલ ફુલતરીયાના ભાઈ, વિવાન દશરથભાઈ ફુલતરીયાના પિતા, ક્યાન ધર્મેન્દ્રભાઈ ફુલતરીયા, માહીન ભાવિકભાઈ ફુલતરીયાના કાકા/ભાઇજી, સ્વ. નારણભાઈ રણછોડભાઈ શેરસીયાના જમાઈ, પંકજભાઈ નારણભાઈ શેરસીયા, પ્રદીપભાઈ નારણભાઈ શેરસીયાના બનેવી, ભાણજીભાઈ અમરશીભાઈ ભુવા, નટવરભાઈ અમરશીભાઈ ભુવાના ભાણેજનું તારીખ 03/08/2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 07/08/2026 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ હોલ, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરાપક્ષ અને મોસાળપક્ષ બંનેનું બેસણું સાથે જ રાખવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiNews #Obituary #AvasanNondh #Morbi #Besnu