અકસ્માતના કારણે હાઈવેની એક સાઈડ બ્લોક થઈ, વાહનોની લાંબી કતારો લાગીમોરબી અપડેટ: માળિયા-હળવદ હાઈવે પર માણાબાના પાટિયા નજીક સિમ્પોલો સિરામિક સામે પૂરપાટ ઝડપે જતું માટી ભરેલું ડમ્પર અચાનક પલટી મારી ગયું હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર માટી ઢોળાઇ જવાથી હાઈવેની એક સાઈડ સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ હતી. રસ્તો બ્લોક થવાના કારણે હાઈવે પર એક બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. #Morbi #Halvad #HighwayAccident #TrafficJam #MorbiUpdates #GujaratNews