મોરબી અપડેટ: લલીતભાઈ છગનભાઈ પરેચા (ઉ.વ.54) તે રાજ લલીતભાઈ પરેચાના પિતા, દયારામભાઈ છગનભાઈ પરેચા તથા નિતેષભાઇ છગનભાઈ પરેચાના ભાઈનું તારીખ 2/8/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 6/8/2026ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે દ્વારકાધીશ હોલ, એસ.પી.રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8:00 થી 10:00 કલાકે શ્રી બુટ બહુચર પરેચા પરિવારની વાડી, ઘુંટુ ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.