મોરબી અપડેટ : મહેશભાઈ જીવણભાઈ શિયાળનું તારીખ 03/08/2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તારીખ 07/08/2026 ને શુક્રવારના રોજ રાખવામાં આવી છે.