મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી ગામની સીમમાં આવેલ હોલીવુડ પ્લાય કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને અહીં જ કામ કરતા સીકોતરભાઇ લક્ષ્મીરામ ટુંડુ ઉ.૪૬ નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર લેબર કોલોનીના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.