મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ફાલ્કન કાર્ગોમાં માર્કેટિંગ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.● માર્કેટિંગ સ્ટાફ - 1 (M)ગુડ કોમ્યુનિકેશન સ્કીલખાસ નોંધ : ટ્રાન્સપોર્ટ/ કાર્ગો/લોજીસ્ટિક ક્ષેત્રના અનુભવી વ્યક્તિ એ જ સંપર્ક કરવોફાલ્કન કાર્ગો શોપ નં.4, સુભાષ પાર્ક, સમર્પણ હોસ્પિટલ સામે, મહેન્દ્રનગર રોડ, મોરબીમો.નં.8460001569(રિઝ્યુમ આ નંબર પર મોકલવું)