મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હીરોમાં 8 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે. ● સેલ્સ એક્ઝિક્યુટિવ -3અભ્યાસ : ગ્રેજ્યુએટ● માર્કેટિંગ પર્સન -2અભ્યાસ : 12 પાસ● ટેલીકોલર -2 (F)અભ્યાસ : 12 પાસ ● બીલિંગ -1સ્કીલ : કોમ્પ્યુટરના જાણકાર(અનુભવીને પ્રથમ પસંદગી)સ્થળ: જય ગણેશ હીરો, મોરબીમો.9601293091(માત્ર રિઝ્યુંમ વોટ્સએપ કરવું)