મોરબી અપડેટ(પ્રમોશનલ આર્ટિકલ) : જાણીતી વિટ્રિફાઇડ ટાઇલ્સ ફેકટરી સનસાઈન વિટ્રિયસ ટાઇલ્સ પ્રા.લિ.માં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ઓફિસ એકાઉન્ટન્ટ -1 (M/F)અભ્યાસ : B.comઅનુભવ : 3થી 4 વર્ષસ્કીલ : GST/TDS રિટર્ન ફાઈલિંગ, બીલિંગ એન્ટ્રી, A/C Sales& Purchase Data Entry, VENDOR Payment, Banking Payment & Entryનો અનુભવ જરૂરી● પ્રોડક્શન પ્લાનિંગ & ડિસ્પેચ મેનેજમેન્ટ -1 (M)અનુભવ : 3થી 4 વર્ષસ્કીલ : પ્રોડક્શન પ્લાનિંગ, ડિસ્પેચ પ્લાનિંગ, તેની ડેટા એન્ટ્રી, બીલિંગ, Excel Worksheet Data Entry, City Stockમાં Stock Managementનો અનુભવ જરૂરીSUNSHINE VITRIOUS TILES PVT LTD.અમરધામ મંદિર સામે ઢૂવા-માટેલ રોડ, મોરબીમો.9909039052