વાંકાનેર (મોરબી અપડેટ) : મૂળ અરણીટીંબા હાલ વાંકાનેર નિવાસી પ્રદિપસિંહ તખુભા રાણા તે સ્વ. તખુભા રાણા (ભૂતપૂર્વ એસએસપી) ના પુત્ર, હર્ષદીપસિંહ રાણાના પિતાનું તારીખ 31-7- 2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-8-2026 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે 'તખ્ત વિલા', દિગ્વિજય નગર (પેડક), વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.લી. ચંદ્રવિજયસિંહ તખ્તસિંહજી રાણા એડવોકેટ રજનીબા તખ્તસિંહજી રાણા સત્યપાલસિંહ શક્તિસિંહ રાણા જયતીર્થસિંહ ચંદ્રવિજયસિંહ રાણા